Human Rights Violations – Victims of Asaram Bapu from Newspapers & TV clippings & Real court documents www.SlaveCult.com

November 6, 2008

ज़मीन पर कब्ज़ा कर आसाराम बापू का मुटेरा वाला गुंडा घर भी बना है आसाराम की घिनोने दिमाग से , कहने को १४ साल से शिक्षा दे रहा है पर असल में आतंक फैला रहा है

આસારામના મોટેરા આશ્રમનો ૬૭ હજાર ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે કબજો

અમદાવાદ, બુધવાર

આસારામના મોટેરા સ્થિત આશ્રમે આસપાસની જમીન પર ગેરકાયદે દબાણ કર્યુ હોવાની ફરિયાદના આધારે કલેક્ટરે આશ્રમ હસ્તકની જમીનની માપણી કરવા કરેલા હુકમ બાદ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકડ્ર્ઝ વિભાગે સંદિગ્ધ અભિપ્રાય આપતા નવો વિવાદ સર્જાયો છે. આ વિભાગે અહેવાલ આપ્યો છે કે ફાળવાયેલી જમીન પરના મંજૂર થયેલા પ્લાન કે સ્કેચની કોઇ વિગત તંત્ર પાસે નથી. એટલે કે કુલ જમીનની મેળવણી કરવી મુશ્કેલ છે. બીજી તરફ, કલેક્ટર કચેરીના વર્તુળો હાલના સંકુલના નકશાના આધારે એમ જણાવી રહ્યા છે કે, ફાળવાયેલી જમીન કરતા આશરે ૬૭ હજાર ચો.મી. જમીન પર આશ્રમને ગેરકાયદે કબજો છે. ઉલ્લેખનીય છે, આશ્રમના ગેરકાયદે કબજાવાળી સરકારી જમીનની બજાર કિંમત પણ કરોડોની અંકાય છે.

તંત્ર પાસે આશ્રમના મંજૂર થયેલા પ્લાનની કોઇ વિગત નથી !: લેન્ડ રેકર્ડ્ઝના અસ્પષ્ટ અભિપ્રાયથી વિવાદ

for Complete news go to http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24732

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: